બોહરના હાઇડ્રોજન પરમાણુ અને બોહરના હાઇડ્રોજન જેવા લિથિયમ પરમાણુની આયનીકરણ ઉર્જાનો ગુણોત્તર કેટલો છે?

  • A
    $1 : 1$
  • B
    $1 : 3$
  • C
    $1 : 9$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

જો હાઇડ્રોજન પરમાણુમાં પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં ઉર્જા $23.8 \, eV$ હોય,તો હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થામાં સ્થિતિ ઉર્જા ....... $eV$ ગણી શકાય.

બોહરના પરમાણુ મોડેલના આધારે પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા માટેનું સૂત્ર લખો.

બોહરના મોડેલ અનુસાર,$1.5 \times 10^{11} \; m$ ત્રિજ્યાની કક્ષામાં $3 \times 10^{4} \; m/s$ ની કક્ષીય ઝડપ સાથે સૂર્યની આસપાસ પૃથ્વીના પરિભ્રમણને દર્શાવતો ક્વોન્ટમ નંબર શોધો. (પૃથ્વીનું દળ $= 6.0 \times 10^{24} \; kg$)

$(i)$ હાઈડ્રોજન પરમાણુ અને $(ii)$ એક આયનીકરણ પામેલ હિલિયમ પરમાણુમાં,એક ઈલેક્ટ્રોન સમાન ઉત્તેજિત અવસ્થા $n$ માંથી ધરા અવસ્થામાં સંક્રાંતિ કરે છે. બંને કિસ્સામાં ઉત્સર્જાતા ફોટોનની તરંગલંબાઈનો ગુણોત્તર કેટલો હશે?

હાઈડ્રોજન પરમાણુમાં,જો $r_n$ એ $n^{th}$ કક્ષાની ત્રિજ્યા હોય અને $L_n$ એ કક્ષીય કોણીય વેગમાન હોય,તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo